Online Instagram Image and Video Viewer/Downloader

Instagram Web Viewer. The best way to explore Instagram content on the web


Hashtag #narmad Instagram narmad hashtag, #narmad meaning narmad photos

narmad #कवि_नर्मद

जय जय गरवी गुजरात गीत के कवि 
१८८० के दशक में हिंदी को भारत की राष्ट्रभाषा बनाने का विचार रखने वाले प्रथम व्यक्ति
 गुजराती साहित्य के युग परिवर्तक साहित्यकार 
बुद्धि वर्धक सभा की स्थापना कर नया प्रोत्साहन भरने वाले 
कवि नर्मद नाम से प्रख्यात गुजराती लेखक।  न सिर्फ काव्य अपितु गद्य महाकाव्य में उनका योगदान रहा ।कला नर्मद क्रांतिकारी कवि थे।उन्होंने डांडियो नामक पाक्षिकपत्र निकाल क्रांति की विचारधारा प्रवाहित रखी। अपने साहस व देशप्रेम से उन्होंने समाज में काव्य द्वारा जागृति लाइ। दद्य, नाटक, कविता, चरित्र जैसे सभी प्रकार के साहित्य का लेखन उन्होंने किया है।साहित्यकार मुंशीजी ने उन्हें अर्वाचिनों में आद्य साहित्यकार कहां है।
उनकी स्मृति को शत शत नमन।

लेखिका - Aditee Hebalkar Katyare

#kavinarmad #narmad #gujaratikavi #tatvamasiyouthclub #tatvamasi

#कवि_नर्मद जय जय गरवी गुजरात गीत के कवि १८८० के दशक में हिंदी को भारत की राष्ट्रभाषा बनाने का विचार रखने वाले प्रथम व्यक्ति गुजराती साहित्य के युग परिवर्तक साहित्यकार बुद्धि वर्धक सभा की स्थापना कर नया प्रोत्साहन भरने वाले कवि नर्मद नाम से प्रख्यात गुजराती लेखक। न सिर्फ काव्य अपितु गद्य महाकाव्य में उनका योगदान रहा ।कला नर्मद क्रांतिकारी कवि थे।उन्होंने डांडियो नामक पाक्षिकपत्र निकाल क्रांति की विचारधारा प्रवाहित रखी। अपने साहस व देशप्रेम से उन्होंने समाज में काव्य द्वारा जागृति लाइ। दद्य, नाटक, कविता, चरित्र जैसे सभी प्रकार के साहित्य का लेखन उन्होंने किया है।साहित्यकार मुंशीजी ने उन्हें अर्वाचिनों में आद्य साहित्यकार कहां है। उनकी स्मृति को शत शत नमन। लेखिका - Aditee Hebalkar Katyare #kavinarmad #narmad #gujaratikavi #tatvamasiyouthclub #tatvamasi

0
8/23/2019
80
narmad “દરેક સમયની દરેક જુવાનીનો આઈકોન: નર્મદ...”
- અંકિત ત્રિવેદી  નર્મદ પ્રકૃતિએ સાધારણ શરમાળ હતાં.તેમના પત્ની ‘સ્ત્રી વેશ’માં આવ્યા અને એમના સસરાએ તેમને સુરત રહેવા કાગળ લખ્યો. તેમણે સુરત જઇ ઘર માંડ્યું અને નોકરી લીધી. 1853માં તેમનાં પત્ની ગુજરી ગયાં.નર્મદ એકલા પડ્યાં. 1851 થી 1854 સુધીનો ગાળો કવિએ ગડમથલમાં ગાળ્યો. તેઓ પોતે કહે છે : “તા. 19મી ફેબ્રુઆરી 1851 અને ૨જી જાન્યુઆરી 1854 એ મહિના દરમિયાનમાં મેં કોઈ અંગ્રેજી કે ગુજરાતી ચોપડી વાંચી નહોતી, હું ભાંગ પીતો, પાક ખાતો... અને બૈરાઓમાં મ્હાલતો. એકાંતમાં હું નામ મેળવવાના (પૈસા મેળવવાના નહીં) અને પ્રેમસંબંધી વિચારો કરતો.” રા.વિ.પાઠક જેને ‘સમયમૂર્તિ’ કહે છે તે નર્મદના આ શબ્દો છે. અહીયાં વિધુર થયા પછીની વેદના કે અકાળે આવી પડેલી મુશ્કેલીની વાત  નથી ! આપણે આપણી ઉપર સહન કરવાની, વેઠવાની, મુશ્કેલીઓનો સામનો ન કરી શક્યાની સચ્ચાઈની વાત છે. આગળ જતાં આ જ સમયમાં નર્મદ મુંબઈ જઈને ભૂતકાળ અને ભવિષ્યકાળ તરફ ઝોલાં ખાય છે અને એવામાં જ કવિતાદેવી એમની ઉપર રિઝે છે. ‘પરબ્રહ્મ જગકર્તા રે સ્મરોની ભાઈ હરઘડી’ અને ‘જીવતું મૂરખ સમજે રે કહું છું ઘેલા ફરી ફરી’ પદ લખાવે છે. નવા નર્મદનો – આપણે જાણીએ છીએ એવા નર્મદનો આપણને પરિચય થાય છે. મુશ્કેલી મુલાકાત કરે છે ત્યારે પરિપક્વતા આપણને સામે ઊભેલા પડકારથી બચાવે છે. અનુભવ સુખનો હોય કે દુઃખનો – બંનેવ સમયસર કામ આવે છે. ઝડપી અને ખુબ ધીરા શ્વાસો હૃદયનાં બ્લડપ્રેશરને ઓછું – વત્તું કરે છે. મુશ્કેલીઓને ધરબીને ઉગાડવાની નથી અને વાદળાની જેમ બંધાઈને વરસાવવાની પણ નથી. આપણને આપણાપણું સભાન લાગે – એમ જીવવાની છે. નર્મદ પાસેથી એકલા પડી જઈએ ત્યારે નશો કરવાનું શીખવાનું નથી, વસવસો નહીં કરીને પોતાની ખુમારી અકબંધ રાખવાનું શીખવાનું છે. નર્મદ પાસેથી આપણી પાસે યુવાન થઈને આવતી પ્રત્યેક ક્ષણે શીખવા જેવું છે. તેઓ એક વાર જે નિશ્ચય કરતાં તે વાતની પાછળ તે અતિ ઉત્સાહથી આગળ  વધતાં . કહો કે મંડાઈ જતાં ! કવિ અને વિદ્વાન થવાનો નિશ્ચય કર્યો એટલે પછી કવિ અને વિદ્વાન થવાં માટે જે જે શાસ્ત્ર ભણવાની તેમને જરૂર જણાઈ તે બધું જ તેમણે ભણવા માંડ્યું. પિંગળ શાસ્ત્રની (કવિતા શીખવાનું - એના છંદ શીખવાનું શાસ્ત્ર) મેળવવા તેમણે વેઠેલી મુશ્કેલીઓ ખૂબ પ્રસિદ્ધ છે. જીવનમાં જે સહેલાઈથી મળે છે એમાં આપણને આનંદ આવતો જ નથી. રોજ ‘વોક’ પર નીકળનારાં લોકોનું ધ્યાન રોજ વોક પર નીકળનારાં લોકો પર જ પડે છે ! #ankittrivedi #narmad #gujarat #gujju #writer #poet #speaker

“દરેક સમયની દરેક જુવાનીનો આઈકોન: નર્મદ...” - અંકિત ત્રિવેદી નર્મદ પ્રકૃતિએ સાધારણ શરમાળ હતાં.તેમના પત્ની ‘સ્ત્રી વેશ’માં આવ્યા અને એમના સસરાએ તેમને સુરત રહેવા કાગળ લખ્યો. તેમણે સુરત જઇ ઘર માંડ્યું અને નોકરી લીધી. 1853માં તેમનાં પત્ની ગુજરી ગયાં.નર્મદ એકલા પડ્યાં. 1851 થી 1854 સુધીનો ગાળો કવિએ ગડમથલમાં ગાળ્યો. તેઓ પોતે કહે છે : “તા. 19મી ફેબ્રુઆરી 1851 અને ૨જી જાન્યુઆરી 1854 એ મહિના દરમિયાનમાં મેં કોઈ અંગ્રેજી કે ગુજરાતી ચોપડી વાંચી નહોતી, હું ભાંગ પીતો, પાક ખાતો... અને બૈરાઓમાં મ્હાલતો. એકાંતમાં હું નામ મેળવવાના (પૈસા મેળવવાના નહીં) અને પ્રેમસંબંધી વિચારો કરતો.” રા.વિ.પાઠક જેને ‘સમયમૂર્તિ’ કહે છે તે નર્મદના આ શબ્દો છે. અહીયાં વિધુર થયા પછીની વેદના કે અકાળે આવી પડેલી મુશ્કેલીની વાત નથી ! આપણે આપણી ઉપર સહન કરવાની, વેઠવાની, મુશ્કેલીઓનો સામનો ન કરી શક્યાની સચ્ચાઈની વાત છે. આગળ જતાં આ જ સમયમાં નર્મદ મુંબઈ જઈને ભૂતકાળ અને ભવિષ્યકાળ તરફ ઝોલાં ખાય છે અને એવામાં જ કવિતાદેવી એમની ઉપર રિઝે છે. ‘પરબ્રહ્મ જગકર્તા રે સ્મરોની ભાઈ હરઘડી’ અને ‘જીવતું મૂરખ સમજે રે કહું છું ઘેલા ફરી ફરી’ પદ લખાવે છે. નવા નર્મદનો – આપણે જાણીએ છીએ એવા નર્મદનો આપણને પરિચય થાય છે. મુશ્કેલી મુલાકાત કરે છે ત્યારે પરિપક્વતા આપણને સામે ઊભેલા પડકારથી બચાવે છે. અનુભવ સુખનો હોય કે દુઃખનો – બંનેવ સમયસર કામ આવે છે. ઝડપી અને ખુબ ધીરા શ્વાસો હૃદયનાં બ્લડપ્રેશરને ઓછું – વત્તું કરે છે. મુશ્કેલીઓને ધરબીને ઉગાડવાની નથી અને વાદળાની જેમ બંધાઈને વરસાવવાની પણ નથી. આપણને આપણાપણું સભાન લાગે – એમ જીવવાની છે. નર્મદ પાસેથી એકલા પડી જઈએ ત્યારે નશો કરવાનું શીખવાનું નથી, વસવસો નહીં કરીને પોતાની ખુમારી અકબંધ રાખવાનું શીખવાનું છે. નર્મદ પાસેથી આપણી પાસે યુવાન થઈને આવતી પ્રત્યેક ક્ષણે શીખવા જેવું છે. તેઓ એક વાર જે નિશ્ચય કરતાં તે વાતની પાછળ તે અતિ ઉત્સાહથી આગળ વધતાં . કહો કે મંડાઈ જતાં ! કવિ અને વિદ્વાન થવાનો નિશ્ચય કર્યો એટલે પછી કવિ અને વિદ્વાન થવાં માટે જે જે શાસ્ત્ર ભણવાની તેમને જરૂર જણાઈ તે બધું જ તેમણે ભણવા માંડ્યું. પિંગળ શાસ્ત્રની (કવિતા શીખવાનું - એના છંદ શીખવાનું શાસ્ત્ર) મેળવવા તેમણે વેઠેલી મુશ્કેલીઓ ખૂબ પ્રસિદ્ધ છે. જીવનમાં જે સહેલાઈથી મળે છે એમાં આપણને આનંદ આવતો જ નથી. રોજ ‘વોક’ પર નીકળનારાં લોકોનું ધ્યાન રોજ વોક પર નીકળનારાં લોકો પર જ પડે છે ! #ankittrivedi #narmad #gujarat #gujju #writer #poet #speaker

14
8/6/2019
475
narmad 🎶 mul jällegi on ainult tühjad pihud 🎶
#gunnargraps #armaskardin #narmaskardin #jälle #tühi #pihk #tühjadpihud #narmad #aegluup  #maal #männipõllu

🎶 mul jällegi on ainult tühjad pihud 🎶 #gunnargraps #armaskardin #narmaskardin #jälle #tühi #pihk #tühjadpihud #narmad #aegluup #maal #männipõllu

0
7/29/2019
43
narmad #NARMAD LIBRARY#FRD'S BRO

#NARMAD LIBRARY#FRD'S BRO

6
6/5/2019
57
narmad 🔎Trendivihje: narmad 🔎“Tukk” ehk narmad on retrolik look, mida leiab nii kardinate ääres, patjadel kaunistuselemendina, samuti lampide ja ka peeglite ääres.💙 Narmad toovad sisustusse boheemlaslikku retrohõngu ning muudavad iga toa pisut mängulisemaks. N-ö tukaelement ei küsi vanust ja sobib seetõttu nii magamistuppa kui ka laste mängutuppa.🙃 🐻

Rohkem sisustusnõuandeid 👉blog.hansapost.ee

#bloghansapost #minukodu #sisustustrendid #inspiratsioon #kodusisustus #narmad #retro

🔎Trendivihje: narmad 🔎“Tukk” ehk narmad on retrolik look, mida leiab nii kardinate ääres, patjadel kaunistuselemendina, samuti lampide ja ka peeglite ääres.💙 Narmad toovad sisustusse boheemlaslikku retrohõngu ning muudavad iga toa pisut mängulisemaks. N-ö tukaelement ei küsi vanust ja sobib seetõttu nii magamistuppa kui ka laste mängutuppa.🙃 🐻 Rohkem sisustusnõuandeid 👉blog.hansapost.ee #bloghansapost #minukodu #sisustustrendid #inspiratsioon #kodusisustus #narmad #retro

0
3/7/2019
14
narmad Wing wedding #narmad #insti #reunion #kochi #bangalore

Wing wedding #narmad #insti #reunion #kochi #bangalore

1
12/24/2018
54
narmad #Amarkantak #Narmad mandir #sunrise point

#Amarkantak #Narmad mandir #sunrise point

1
11/9/2018
16
narmad Bhai no birthday 👽 
Chaddi baddi 🧟‍♂️
Balmandir ni chaddi thi sath apyo che te chhek budhapa ni dhoti sudhi rehse 🤣
Jeevan ma ek j vastu khali sikhi ja “time par avavanu “ @nencynarola thoduk sikhvad j.
2 minute ni jagya a 2 divase avavanu band kar 😡 te j amaru sadbhagya che 🤨
#pokerface 
#kavi #narmad 
#khavani #gutter
#spreadsmile #to #each n #everyone #who #need #for #free 
You know what i mean to say particularly 
Happy birthday bro ❤️🎂💥

Bhai no birthday 👽 Chaddi baddi 🧟‍♂️ Balmandir ni chaddi thi sath apyo che te chhek budhapa ni dhoti sudhi rehse 🤣 Jeevan ma ek j vastu khali sikhi ja “time par avavanu “ @nencynarola thoduk sikhvad j. 2 minute ni jagya a 2 divase avavanu band kar 😡 te j amaru sadbhagya che 🤨 #pokerface #kavi #narmad #khavani #gutter #spreadsmile #to #each n #everyone #who #need #for #free You know what i mean to say particularly Happy birthday bro ❤️🎂💥

11
11/4/2018
330
narmad Moelooja Marit Ilison lõi MatchesFashion.com-i jaoks eksklusiivse Longing For Sleep talvise kollektsiooni #eestidisain @longingforsleep @maritilison

Moelooja Marit Ilison lõi MatchesFashion.com-i jaoks eksklusiivse Longing For Sleep talvise kollektsiooni #eestidisain @longingforsleep @maritilison

1
10/31/2018
14
narmad Jõudsin narmaste narmastamiseni 
#protsess
#narmad
#masinkudumine
#kudumid
#mimikrikoob
#knitting

Jõudsin narmaste narmastamiseni #protsess #narmad #masinkudumine #kudumid #mimikrikoob #knitting

1
10/24/2018
13
narmad યા હોમ કરીને પડો ફતેહ છે આગે...
– વીર નર્મદ

Cheer up and go, victory is ahead...
– Veer Narmad 👑
#look #victory #portraitphotography
#portrait #portraits
#gujju #poem #gujarat #quote #gujarati #poems #song #veer #narmad #kavi #kavita #gujjuquotes #gujju  #quotes
#gujaratiwriters
#half #century
.
@google #translate
transitions with number of dots at the end of the sentence.
. Or do you have to do homework?
.. I have to go home and fall.
... Or do you have to go home...
😁😁😁
#translation #algorithms

યા હોમ કરીને પડો ફતેહ છે આગે... – વીર નર્મદ Cheer up and go, victory is ahead... – Veer Narmad 👑 #look #victory #portraitphotography #portrait #portraits #gujju #poem #gujarat #quote #gujarati #poems #song #veer #narmad #kavi #kavita #gujjuquotes #gujju #quotes #gujaratiwriters #half #century . @google #translate transitions with number of dots at the end of the sentence. . Or do you have to do homework? .. I have to go home and fall. ... Or do you have to go home... 😁😁😁 #translation #algorithms

2
10/9/2018
75
narmad #maa #Narmad #missing 
#sky

#maa #Narmad #missing #sky

6
9/20/2018
162
narmad જય! જય! ગરવી ગુજરાત!
દીપે અરુણું પ્રભાત
જય! જય! ગરવી ગુજરાત!
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત. -
ઊંચી તુજ સુંદર જાત 
જય! જય! ગરવી ગુજરાત! 
ઉત્તરમાં અંબામાત,
પૂરવમાં કાળી માત, 
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, 
ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ.
છે સહાયમાં સાક્ષાત્ 
જય! જય! ગરવી ગુજરાત!

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય, 
વળી જોય સુભટના જુદ્ધરમણ ને રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો દે આશિષ જયકર; 
સંપે સોહે સહુ જાત 
જય! જય! ગરવી ગુજરાત!

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ; 
તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત! 
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે વીતી ગઈ છે રાત; 
જન ઘૂમે નર્મદા સાથ 
જય! જય! ગરવી ગુજરાત!

#kavinarmad 
#narmad 
#kavi
#gujarati 
#gujrat 
#literature 
#gujaratiliterature 
#gujratikavi
#gujratikavita 
#poems 
#poemsofinstagram 
#poetrycommunity 
#poets 
#poet
#greatpoet 
#greatpoets 
#greatpoem

જય! જય! ગરવી ગુજરાત! દીપે અરુણું પ્રભાત જય! જય! ગરવી ગુજરાત! ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત. - ઊંચી તુજ સુંદર જાત  જય! જય! ગરવી ગુજરાત! ઉત્તરમાં અંબામાત, પૂરવમાં કાળી માત,  છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ,  ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ. છે સહાયમાં સાક્ષાત્  જય! જય! ગરવી ગુજરાત! નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય,  વળી જોય સુભટના જુદ્ધરમણ ને રત્નાકર સાગર, પર્વત પરથી વીર પૂર્વજો દે આશિષ જયકર;  સંપે સોહે સહુ જાત  જય! જય! ગરવી ગુજરાત! તે અણહિલવાડના રંગ, તે સિદ્ધરાજ જયસિંગ;  તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત!  શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે વીતી ગઈ છે રાત;  જન ઘૂમે નર્મદા સાથ  જય! જય! ગરવી ગુજરાત! #kavinarmad #narmad #kavi #gujarati #gujrat #literature #gujaratiliterature #gujratikavi #gujratikavita #poems #poemsofinstagram #poetrycommunity #poets #poet #greatpoet #greatpoets #greatpoem

0
8/24/2018
15
narmad યાહોમ કરીને પડો – કવિ નર્મદ

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે. કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ.. સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ.. સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ.. સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે…યા હોમ.. -કવિ નર્મદ

#kavinarmad 
#narmad 
#kavi
#gujarati 
#gujrat 
#literature 
#gujaratiliterature 
#gujratikavi
#gujratikavita 
#poems 
#poemsofinstagram 
#poetrycommunity 
#poets 
#poet
#greatpoet 
#greatpoets 
#greatpoem

યાહોમ કરીને પડો – કવિ નર્મદ સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે, શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે; હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે, જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે; ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ.. સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને, તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને; સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે, સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે; થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ.. સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં, સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં; સાહસે લ્યુથર તે થયો પોપની સામાં, સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં; સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ.. સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો, સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો; સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો, સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો; સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે…યા હોમ.. -કવિ નર્મદ #kavinarmad #narmad #kavi #gujarati #gujrat #literature #gujaratiliterature #gujratikavi #gujratikavita #poems #poemsofinstagram #poetrycommunity #poets #poet #greatpoet #greatpoets #greatpoem

0
8/24/2018
15
narmad કવિ શ્રી નર્મદને જન્મદિવસે સ્મરણવંદન 🙏🙏🙏 સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે. #poet #poetry #kavi #Narmad #gujarat #gujarati #proud #indian #kavivarya

કવિ શ્રી નર્મદને જન્મદિવસે સ્મરણવંદન 🙏🙏🙏 સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. #poet #poetry #kavi #Narmad #gujarat #gujarati #proud #indian #kavivarya

0
8/24/2018
59
narmad કવિ શ્રી નર્મદને જન્મદિવસે સ્મરણવંદન 🙏🙏🙏 સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે. #🇮🇳 #🇮🇳🇮🇳 #🇮🇳🇮🇳🇮🇳#vandematram #bharatmatakijay #poet #poetry #kavi #kavikar #Narmad #yuva #yuvadahod #smartcitydahod #ourdahod #jayhind #✊ #🇮🇳 #🚩 #🙏

કવિ શ્રી નર્મદને જન્મદિવસે સ્મરણવંદન 🙏🙏🙏 સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. #🇮🇳 #🇮🇳🇮🇳 #🇮🇳🇮🇳🇮🇳#vandematram #bharatmatakijay #poet #poetry #kavi #kavikar #Narmad #yuva #yuvadahod #smartcitydahod #ourdahod #jayhind #✊ #🇮🇳 #🚩 #🙏

0
8/24/2018
74
narmad કવિ નર્મદને જન્મજયંતી પર વંદન.
#GujaratiLexicon #GLAajNodivas #ગુજરાતી #GLઆજનોદિવસ #Gujarati #સર્જન #કવિ #writersofinstagram #Legend #Poet #Poetry #poetsofinstagram #writer #writersofinstagram #કવિનર્મદ #narmad #narmadashankardave #birthanniversary

કવિ નર્મદને જન્મજયંતી પર વંદન. #GujaratiLexicon #GLAajNodivas #ગુજરાતી #GLઆજનોદિવસ #Gujarati #સર્જન #કવિ #writersofinstagram #Legend #Poet #Poetry #poetsofinstagram #writer #writersofinstagram #કવિનર્મદ #narmad #narmadashankardave #birthanniversary

1
8/24/2018
120
narmad #mukund_nuktechini #gujaratidoodle #Narmad#ગુજરાતી  ભાષા દિવસ

#mukund_nuktechini #gujaratidoodle #Narmad#ગુજરાતી ભાષા દિવસ

0
8/23/2018
18
narmad #mops #narmad #koerad #tsärk 🌼🌸🌼 Naiste T-särk,mopsiga,narmastega.  Kood:201806007  Hind:12,98€  Mõõtmed:(cm)  Õlad:31, rind:84, pikkus 70(koos narmastega). Värv:valge

#mops #narmad #koerad #tsärk 🌼🌸🌼 Naiste T-särk,mopsiga,narmastega. Kood:201806007 Hind:12,98€ Mõõtmed:(cm) Õlad:31, rind:84, pikkus 70(koos narmastega). Värv:valge

0
7/26/2018
4
narmad Inspiratsiooni nädalavahetuseks #tutid #narmad #reede #nädalavahetus #pidu #inspiratsioon #ehted #disain #disainehted #kõrvarõngad #dyrbergkern #cybil #ehteäri #ehteariee

Inspiratsiooni nädalavahetuseks #tutid #narmad #reede #nädalavahetus #pidu #inspiratsioon #ehted #disain #disainehted #kõrvarõngad #dyrbergkern #cybil #ehteäri #ehteariee

0
5/25/2018
23
narmad મારી હકીકત - નર્મદ 
ગુજરાત સ્થાપના સપ્તાહ.
૧લી મે થી ૭મી મે સુધી દરરોજ ગુજરાતનું ગૌરવ અને ગરિમા વર્ણવતી ગુજરાતી સાહિત્ય કૃતિની વાત.

#GujaratiLexicon #Gujarati #ગુજરાતી #Gujarat #FoundationDay #મારીહકીકત #નર્મદ #આત્મકથા #પ્રથમ #MariHakikat #Narmad #Autobiography #First #History #Writer #Legend #Literature #GujaratiLiterature

મારી હકીકત - નર્મદ ગુજરાત સ્થાપના સપ્તાહ. ૧લી મે થી ૭મી મે સુધી દરરોજ ગુજરાતનું ગૌરવ અને ગરિમા વર્ણવતી ગુજરાતી સાહિત્ય કૃતિની વાત. #GujaratiLexicon #Gujarati #ગુજરાતી #Gujarat #FoundationDay #મારીહકીકત #નર્મદ #આત્મકથા #પ્રથમ #MariHakikat #Narmad #Autobiography #First #History #Writer #Legend #Literature #GujaratiLiterature

0
5/6/2018
24
narmad #Repost @parthoza25 (@get_repost)
・・・
Jay Gujarat | જય જય ગરવી ગુજરાત 
Celebrate this GUJARAT Day with this Anthem written by Kavi Narmad and Sing it along . SHARE with your family , Friends and acquaintances with the spirit of #beinggujarati . Full song Link in BIO . #parthoza #sanjayoza @purvi.doshi @gentlemensclub.inc @malharjani @legatolabz @japan_2412 @me.kushgandhi @dhanlaxmitrivedi @mayankkapadiya @rejinantony #gujarati #gujju #gujaratday #gujaratdiwas #gujarat #gujrat #nrg #gujaratifood #heritage #inheritance #singer #actor #narmad #gandhi #mahatmagandhi #jayjaygarvigujarat #jaijaigarvigujarat

#Repost @parthoza25 (@get_repost) ・・・ Jay Gujarat | જય જય ગરવી ગુજરાત Celebrate this GUJARAT Day with this Anthem written by Kavi Narmad and Sing it along . SHARE with your family , Friends and acquaintances with the spirit of #beinggujarati . Full song Link in BIO . #parthoza #sanjayoza @purvi.doshi @gentlemensclub.inc @malharjani @legatolabz @japan_2412 @me.kushgandhi @dhanlaxmitrivedi @mayankkapadiya @rejinantony #gujarati #gujju #gujaratday #gujaratdiwas #gujarat #gujrat #nrg #gujaratifood #heritage #inheritance #singer #actor #narmad #gandhi #mahatmagandhi #jayjaygarvigujarat #jaijaigarvigujarat

0
5/1/2018
62
narmad Jay Gujarat | જય જય ગરવી ગુજરાત 
Celebrate this GUJARAT Day with this Anthem written by Kavi Narmad and Sing it along . SHARE with your family , Friends and acquaintances with the spirit of #beinggujarati . Full song Link in BIO . #parthoza #sanjayoza @purvi.doshi @gentlemensclub.inc @malharjani @legatolabz @japan_2412 @me.kushgandhi @dhanlaxmitrivedi @mayankkapadiya @rejinantony #gujarati #gujju #gujaratday #gujaratdiwas #gujarat #gujrat #nrg #gujaratifood #heritage #inheritance #singer #actor #narmad #gandhi #mahatmagandhi #jayjaygarvigujarat #jaijaigarvigujarat

Jay Gujarat | જય જય ગરવી ગુજરાત Celebrate this GUJARAT Day with this Anthem written by Kavi Narmad and Sing it along . SHARE with your family , Friends and acquaintances with the spirit of #beinggujarati . Full song Link in BIO . #parthoza #sanjayoza @purvi.doshi @gentlemensclub.inc @malharjani @legatolabz @japan_2412 @me.kushgandhi @dhanlaxmitrivedi @mayankkapadiya @rejinantony #gujarati #gujju #gujaratday #gujaratdiwas #gujarat #gujrat #nrg #gujaratifood #heritage #inheritance #singer #actor #narmad #gandhi #mahatmagandhi #jayjaygarvigujarat #jaijaigarvigujarat

12
4/30/2018
210
narmad Jay Gujarat Shall be released today Digitally . Let us respectfully celebrate the day with this Sing along music video . #youtube #facebook #sanjayoza #parthoza #gujarat #anthem #gujarati #narmad #purvidoshi #khadi #tradition #generations

Jay Gujarat Shall be released today Digitally . Let us respectfully celebrate the day with this Sing along music video . #youtube #facebook #sanjayoza #parthoza #gujarat #anthem #gujarati #narmad #purvidoshi #khadi #tradition #generations

1
4/29/2018
190
narmad માવતર ,

માતૃભૂમિ ,

અને માતૃભાષા નું અપમાન થાય ત્યાં એક 
પળ પણ ઉભા ના રહેવું ..! Quote credit :- @vedar_24
#gujarati
#narmad #poets 
#pkumarcreations

માવતર , માતૃભૂમિ , અને માતૃભાષા નું અપમાન થાય ત્યાં એક પળ પણ ઉભા ના રહેવું ..! Quote credit :- @vedar_24 #gujarati #narmad #poets #pkumarcreations

2
4/28/2018
65
narmad The concrete jungle
#narmad library #surat #saturday #reading #library #concrete #foundation

The concrete jungle #narmad library #surat #saturday #reading #library #concrete #foundation

1
4/21/2018
49
narmad Omkareshwr#narmad river

Omkareshwr#narmad river

0
4/13/2018
30
narmad #westindia 
#Gujarat
.
Known as '#Jewel of the West', Gujarat is situated in the Western part of India. It is #historically one of the main centres of the #Indus Valley Civilization. The diversified culture of the state is proven from the fact that not only the major Hindu festivals are celebrated here, but festivals like Eid, Mahavir Jayanti and Christmas etc. are also celebrated with equal zeal and fervour. Dance and music is an important part of the celebrations for the Gujaratis. #Garba and #dandiya #raas are famous dance forms of the state and #musical #ragas like #Lati , #Todi and #Khambavati have originated here.
-----
#Gir Forest #NationalPark in Gujarat is the sole home of the #Asiaticlion in the wilderness in the entire world and the only remaining #wilderness lion population in #Asia .
.
.
------
Formation
1 May 1960†
Capital-Gandhinagar
Largest city-Ahmedabad
Districts
33
-------
Government • Governor
Om Prakash Kohli • Chief Minister
Vijay Rupani (BJP) • Legislature
Unicameral (182 seats) • Parliamentary constituency
26 • High Court
Gujarat High Court
---------
Total
196,024 km2 (75,685 sq mi)
Area rank
6th
-----
Population (2011) • Total
60,383,628 • Rank
9th • Density
308/km2 (800/sq mi)
Demonym(s)
#Gujarati
--------
Symbols of Gujarat
(de facto)
#Language
Gujarati
Song - "Jai Jai Garavi Gujarat" by #Narmad
Calendar-Saka
Animal - #Asiatic #lion
Bird - #Greater flamingo
Flower- #Marigold (galgota)
Fruit- #Mango
Tree- #Banyan
-----------

#westindia #Gujarat . Known as '#Jewel of the West', Gujarat is situated in the Western part of India. It is #historically one of the main centres of the #Indus Valley Civilization. The diversified culture of the state is proven from the fact that not only the major Hindu festivals are celebrated here, but festivals like Eid, Mahavir Jayanti and Christmas etc. are also celebrated with equal zeal and fervour. Dance and music is an important part of the celebrations for the Gujaratis. #Garba and #dandiya #raas are famous dance forms of the state and #musical #ragas like #Lati , #Todi and #Khambavati have originated here. ----- #Gir Forest #NationalPark in Gujarat is the sole home of the #Asiaticlion in the wilderness in the entire world and the only remaining #wilderness lion population in #Asia . . . ------ Formation 1 May 1960† Capital-Gandhinagar Largest city-Ahmedabad Districts 33 ------- Government • Governor Om Prakash Kohli • Chief Minister Vijay Rupani (BJP) • Legislature Unicameral (182 seats) • Parliamentary constituency 26 • High Court Gujarat High Court --------- Total 196,024 km2 (75,685 sq mi) Area rank 6th ----- Population (2011) • Total 60,383,628 • Rank 9th • Density 308/km2 (800/sq mi) Demonym(s) #Gujarati -------- Symbols of Gujarat (de facto) #Language Gujarati Song - "Jai Jai Garavi Gujarat" by #Narmad Calendar-Saka Animal - #Asiatic #lion Bird - #Greater flamingo Flower- #Marigold (galgota) Fruit- #Mango Tree- #Banyan -----------

6
3/27/2018
11
narmad As the huge yellow fire ball goes down the horizon, kissing the clouds gracefully, it seems as if it were a dragon spitting fire.  DRACARYS 🔥🔥🔥 Thanks for the pic @mizaan_faidh and the incredible timing. #sunset #sunset_pics #insti #exquisite #eveningsky #narmad

As the huge yellow fire ball goes down the horizon, kissing the clouds gracefully, it seems as if it were a dragon spitting fire. DRACARYS 🔥🔥🔥 Thanks for the pic @mizaan_faidh and the incredible timing. #sunset #sunset_pics #insti #exquisite #eveningsky #narmad

3
3/21/2018
52
narmad Uued unenäopüüdjad www.pillart.ee-s 
#unenägudepüüdja #unenäopüüdja #pillartkunstjakäsitöö #isetehtudhästitehtud #käsitöö #dekoratsioon #sisustus #dreamcatcher #bypillapalla #merekarbid #suled #narmad #makramee #helmed #puithelmed #punutis #linik #uhutud #lilled #linikud #sulgedega #pitsid #paelad #luu #värviline

Uued unenäopüüdjad www.pillart.ee-s #unenägudepüüdja #unenäopüüdja #pillartkunstjakäsitöö #isetehtudhästitehtud #käsitöö #dekoratsioon #sisustus #dreamcatcher #bypillapalla #merekarbid #suled #narmad #makramee #helmed #puithelmed #punutis #linik #uhutud #lilled #linikud #sulgedega #pitsid #paelad #luu #värviline

0
3/19/2018
5
narmad Full masti 😎😎😎 #Pout Karo pout

#Narmad River selfy

Full masti 😎😎😎 #Pout Karo pout #Narmad River selfy

1
11/28/2017
70
narmad #narmad#insti

#narmad#insti

1
9/1/2017
36
narmad મહાન કવિ નર્મદ ના જન્મદિન પર એમની અદ્ભુત પંક્તિઓ
#નર્મદ #narmad #sahitya #gujarati #vir #veer #gujarat

મહાન કવિ નર્મદ ના જન્મદિન પર એમની અદ્ભુત પંક્તિઓ #નર્મદ #narmad #sahitya #gujarati #vir #veer #gujarat

8
8/24/2017
295
narmad ગુજરાતી સાહિત્યનાં યુગપુરુષ તથા પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં યાહોમ થયેલા સુધારાનાં કડખેદ, કવિ નર્મદ તથા વિશ્વ માતૃભાષા દિનનાં આ અવસરે અનમોલ જણસ સાચવવા જલસો પ્રસ્તુત કરે છે "Nishchal Narmad". Jalso remembering, the scholar-poet and social activist, Kavi Narmad on his birthday. Check our Birthday special album only on Jalso: Link in bio.

જય જય ગરવી ગુજરાત। 
#Jalso #Narmad #BirthdaynoJalso #specialalbum #album #poet #poetry #literature #novel #music #musical #gujaratipeople #gujaratiliterature #gujaratientertainment #followus

ગુજરાતી સાહિત્યનાં યુગપુરુષ તથા પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં યાહોમ થયેલા સુધારાનાં કડખેદ, કવિ નર્મદ તથા વિશ્વ માતૃભાષા દિનનાં આ અવસરે અનમોલ જણસ સાચવવા જલસો પ્રસ્તુત કરે છે "Nishchal Narmad". Jalso remembering, the scholar-poet and social activist, Kavi Narmad on his birthday. Check our Birthday special album only on Jalso: Link in bio. જય જય ગરવી ગુજરાત। #Jalso #Narmad #BirthdaynoJalso #specialalbum #album #poet #poetry #literature #novel #music #musical #gujaratipeople #gujaratiliterature #gujaratientertainment #followus

1
8/24/2017
57
narmad Äge narmastega must kott 😎💫

Äge narmastega must kott 😎💫

1
4/7/2017
9