Online Instagram Image and Video Viewer/Downloader

Instagram Web Viewer. The best way to explore Instagram content on the web


Hashtag #gujratiPoetry Instagram gujratiPoetry hashtag, #gujratiPoetry meaning gujratiPoetry photos

gujratiPoetry પથ્થરોની હવે ટપલી પડતી નથી
એટલે કેરી ઝાડે લટકતી નથી
કિશન

#gazal#gujratigazal#gujratipoetry#poetry#poems#poets#gujratipoets#gujratipoetrylovers#gazallover #gujratikavita #gujratikavitao

પથ્થરોની હવે ટપલી પડતી નથી એટલે કેરી ઝાડે લટકતી નથી કિશન #gazal#gujratigazal#gujratipoetry#poetry#poems#poets#gujratipoets#gujratipoetrylovers#gazallover #gujratikavita #gujratikavitao

4
8/22/2019
26
gujratiPoetry #priye #પ્રિયે #યાદ #પ્રેમ #મિલન #જુદાઈ #દર્દ #gujju #gujrati #gujratipoetry #poetry #heart #love #loveyou #શિવાય #shivay #ahmedabad

#priye #પ્રિયે #યાદ #પ્રેમ #મિલન #જુદાઈ #દર્દ #gujju #gujrati #gujratipoetry #poetry #heart #love #loveyou #શિવાય #shivay #ahmedabad

1
8/22/2019
46
gujratiPoetry સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે. તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
મુકેશ જોશી

#gujratigazal#gazal#mukeshjoshigazal#gujratikavita#gujratipoetry#poems#poetry#gujratikavita

સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે. તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે. મુકેશ જોશી #gujratigazal#gazal#mukeshjoshigazal#gujratikavita#gujratipoetry#poems#poetry#gujratikavita

0
8/18/2019
17
gujratiPoetry જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
આદિલ મન્સુરી

#gazal #gujratigazal#gujratipoet#gujratipoetry
#poems#poetry #gujratikavita #gujratikavitao 
#adilmansuri #asilmansurigazal

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. આદિલ મન્સુરી #gazal #gujratigazal#gujratipoet#gujratipoetry #poems#poetry #gujratikavita #gujratikavitao #adilmansuri #asilmansurigazal

2
8/17/2019
24
gujratiPoetry છોડયા પછી,એને કહી જોયા અમે
ત્યારે નયનના  આસુંઓ વીણ્યા અમે
કિશન

#gujratigazals #gujratisayri #gazals #gazal 
#gujratipoet#gujratipoetry#poetry#poems#poetry

છોડયા પછી,એને કહી જોયા અમે ત્યારે નયનના આસુંઓ વીણ્યા અમે કિશન #gujratigazals #gujratisayri #gazals #gazal #gujratipoet#gujratipoetry#poetry#poems#poetry

0
8/16/2019
28
gujratiPoetry કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી  જલન માતરી

#gazal#gujratigazal#poet#jalanmatri#jalanmatrigazal#gujratipoetry#gazallover#gujratipoetrylovers

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી જલન માતરી #gazal#gujratigazal#poet#jalanmatri#jalanmatrigazal#gujratipoetry#gazallover#gujratipoetrylovers

2
8/16/2019
24
gujratiPoetry હે ઉપરવાળા બેન વગર નો ભાઈ હશે તો ચાલશે....પણ એકેય બેનને ભાઈ વગરની ન રાખતો...🙏
.
.
.
#bhaibandh👥 #bhaibehen #brosis #brothersisterlove #rakhi #rakshabandhan #prem #gujrati #gujju #gazal #gujratithoughts #poetry #gujratipoetry #gujjupoetry #bhaiben #rakhispecial #rakshabandan #rajputana #rajputanaswag #rajputani #kshtriya #garasiya #rajputanaculture #rajputana_attitude

હે ઉપરવાળા બેન વગર નો ભાઈ હશે તો ચાલશે....પણ એકેય બેનને ભાઈ વગરની ન રાખતો...🙏 . . . #bhaibandh👥 #bhaibehen #brosis #brothersisterlove #rakhi #rakshabandhan #prem #gujrati #gujju #gazal #gujratithoughts #poetry #gujratipoetry #gujjupoetry #bhaiben #rakhispecial #rakshabandan #rajputana #rajputanaswag #rajputani #kshtriya #garasiya #rajputanaculture #rajputana_attitude

27
8/15/2019
91
gujratiPoetry જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું. અમૃત ઘાયલ

#અમૃતઘાયલ #gazal#gujratigazal#ghayalgazal
#aboutlife#poet#gujratipoet#poetry#gujratipoetry

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું; ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું. તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું. અમૃત ઘાયલ #અમૃતઘાયલ #gazal#gujratigazal#ghayalgazal #aboutlife#poet#gujratipoet#poetry#gujratipoetry

0
8/11/2019
20
gujratiPoetry સાહિત્ય તરફ જવાનો વધુ એક પ્રયાસ એટલે સાહિત્યોત્સવ. કવિશ્રી રાજેન્દ્ર શુક્લ, એડિટર કૃષ્ણકાંત અનડકટ સર,કવિ અનિલ ચાવડા,મિલિન્દ ગઢવી,અક્ષય દવે,વિરલ દેસાઈ,વિરલ શુક્લ,ડો. નિમિત્ત અને આવા અનેક કવિઓ,લેખકો,પત્રકારો તેમજ ફોટોગ્રાફર્સ ના અનુભવો અને તેમના વિશાળ એવા જ્ઞાનભંડારની ઝલક અમને પ્રાપ્ત થઈ.

આ સમયે રેવા ફિલ્મ જેને તાજેતરમાં રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો તેના એક્ટર ચેતન ધાનાણી પણ હાજર રહ્યા હતા. અહીં હું ગુજરાતી જલ્સોની ટીમને અલગથી ધન્યવાદ કહેવા માંગીશ જેમણે વાચિકમ્ થી એક નવો જ માહોલ સર્જયો હતો.
.
.
@milindosphere @kavianilchavda  @sahityotsavofficial @authorviralshukla @bansi.rajput
@nobatdaily
.
.
#sahityotsav #sahitya #kavi #poetry #urdupoetry #gujratipoetry #poet #writer #anchor #nobat

સાહિત્ય તરફ જવાનો વધુ એક પ્રયાસ એટલે સાહિત્યોત્સવ. કવિશ્રી રાજેન્દ્ર શુક્લ, એડિટર કૃષ્ણકાંત અનડકટ સર,કવિ અનિલ ચાવડા,મિલિન્દ ગઢવી,અક્ષય દવે,વિરલ દેસાઈ,વિરલ શુક્લ,ડો. નિમિત્ત અને આવા અનેક કવિઓ,લેખકો,પત્રકારો તેમજ ફોટોગ્રાફર્સ ના અનુભવો અને તેમના વિશાળ એવા જ્ઞાનભંડારની ઝલક અમને પ્રાપ્ત થઈ. આ સમયે રેવા ફિલ્મ જેને તાજેતરમાં રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો તેના એક્ટર ચેતન ધાનાણી પણ હાજર રહ્યા હતા. અહીં હું ગુજરાતી જલ્સોની ટીમને અલગથી ધન્યવાદ કહેવા માંગીશ જેમણે વાચિકમ્ થી એક નવો જ માહોલ સર્જયો હતો. . . @milindosphere @kavianilchavda @sahityotsavofficial @authorviralshukla @bansi.rajput @nobatdaily . . #sahityotsav #sahitya #kavi #poetry #urdupoetry #gujratipoetry #poet #writer #anchor #nobat

3
8/11/2019
231
gujratiPoetry Saw this man feeding strays a few times, i don't think his financial condition is good but he feeds almost all the dogs in station road area. Genuine kindness & compassion makes us better human beings not high status.
(Aukat nhi, dil motu rakhvu.)
.
.
.
.
.
& If you're interested in gujrati shayri & poetry follow my friend @mijaaaj he has some 🔥 content.
.
.
.
.
.
.
.
#animals #animallovers #dogs #doglovers #doglove #feedthestrays #compassion #kindness #compassionate #respect #pawgstagram #helpthestray #strays #straydogs #stopanimalcruelty #showsomelove #gujratishayri #gujratipoetry

Saw this man feeding strays a few times, i don't think his financial condition is good but he feeds almost all the dogs in station road area. Genuine kindness & compassion makes us better human beings not high status. (Aukat nhi, dil motu rakhvu.) . . . . . & If you're interested in gujrati shayri & poetry follow my friend @mijaaaj he has some 🔥 content. . . . . . . . #animals #animallovers #dogs #doglovers #doglove #feedthestrays #compassion #kindness #compassionate #respect #pawgstagram #helpthestray #strays #straydogs #stopanimalcruelty #showsomelove #gujratishayri #gujratipoetry

1
7/28/2019
42
gujratiPoetry થોડીક યાદોને વલોવી તો બાળપણ તરી આવ્યું... #poetry #poems #kavita #followersinstagram #matrubharti_commyunity #gujratipoetry

થોડીક યાદોને વલોવી તો બાળપણ તરી આવ્યું... #poetry #poems #kavita #followersinstagram #matrubharti_commyunity #gujratipoetry

12
7/26/2019
127