Online Instagram Image and Video Viewer/Downloader

Instagram Web Viewer. The best way to explore Instagram content on the web


Hashtag #gujaratipoet Instagram gujaratipoet hashtag, #gujaratipoet meaning gujaratipoet photos

gujaratipoet युगप्रवर्तक कवि नर्मदा शंकर दवे
#gujarati #gujaratipoet #gujaratisahityamandal #literatureofindia #writersofindia #writersinspiration #gujaratikavita #gujaratilekhak #gujaratipoetry

युगप्रवर्तक कवि नर्मदा शंकर दवे #gujarati #gujaratipoet #gujaratisahityamandal #literatureofindia #writersofindia #writersinspiration #gujaratikavita #gujaratilekhak #gujaratipoetry

0
8/23/2019
12
gujaratipoet કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,
વધારે  ચાંદથી  સુંદર  બની જા;
જગે  પુજાવું જો  હોય  તારે
મટી જા માનવી પથ્થર બની જા. – જલન માતરી
#gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote #jalanmatri #jalan_matri

કહું છું ક્યાં કે પયગમ્બર બની જા, વધારે ચાંદથી સુંદર બની જા; જગે પુજાવું જો હોય તારે મટી જા માનવી પથ્થર બની જા. – જલન માતરી #gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote #jalanmatri #jalan_matri

0
8/23/2019
38
gujaratipoet આજ માટે તમે તમારો મનગમતો શબ્દ તેના અર્થ સાથે કોમેન્ટ કરો.
અને ટેગ કરી ચેલેન્જ કરો કોઈ વ્યક્તિને એ શબ્દ પરથી #2liners બનાવવા માટે. મારો શબ્દ છે શોધ (અર્થ : તપાસ, અન્વેષણ) @niyati_andhariya
.
.
.
.
.
.
#gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi #gujjupost

આજ માટે તમે તમારો મનગમતો શબ્દ તેના અર્થ સાથે કોમેન્ટ કરો. અને ટેગ કરી ચેલેન્જ કરો કોઈ વ્યક્તિને એ શબ્દ પરથી #2liners બનાવવા માટે. મારો શબ્દ છે શોધ (અર્થ : તપાસ, અન્વેષણ) @niyati_andhariya . . . . . . #gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi #gujjupost

7
8/22/2019
38
gujaratipoet આજનો શબ્દ છે કાંડૂર. શબ્દનો ઉપયોગ કરી વાક્ય રચો અને નીચે કોમેન્ટ કરો.
.
.
.
.
.
#gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi #gujjupost #coward

આજનો શબ્દ છે કાંડૂર. શબ્દનો ઉપયોગ કરી વાક્ય રચો અને નીચે કોમેન્ટ કરો. . . . . . #gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi #gujjupost #coward

15
8/20/2019
43
gujaratipoet જેવો તેવોય એક શાયર છું,
દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું. .
.
શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું,
યાને હું નિત્ય છું, નિરંતર છું. .
.
હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું,
જે કશું છું, હું દોસ્ત, અંદર છું. .
.
સત્ય છું, શિવ છું, હું સુંદર છું,
પરથી પર યાને હું પરાત્પર છું. .
.
હું હતો, છું, હજીય હોવાનો;
હું સનાતન છું, હું સદંતર છું.
.
 બે ધડક પૂછ કોઈ પ્રશ્ન મને;
કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું. .
.
હું છું સંદેશ ગેબનો સંદેશ;
પત્ર વાહક નથી, પયંબર છું. .
.
ઉન્મત્ત આનંદનો છું હું સાગર;
દત્ત અવધૂત છું, દિગમ્બર છું.
.
 ધૂર્જટીથી નથી કમ ‘ઘાયલ’,
રિન્દાના-સ્વાંગમાં હું શંકર છું.
.
.
.
.
.
.
.
"અમૃતલાલ_ભટ્ટ" (ઘાયલ) જન્મદિવસ 
#ઘાયલ_જન્મદિન #ઘાયલ #ગુજરાતી #gujaratipoet #greatpoet #august19 #birthdaypost #gujarati #thegreatgujarati #ghayal #posofgujarat #gujjuinsta

જેવો તેવોય એક શાયર છું, દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું. . . શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું, યાને હું નિત્ય છું, નિરંતર છું. . . હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું, જે કશું છું, હું દોસ્ત, અંદર છું. . . સત્ય છું, શિવ છું, હું સુંદર છું, પરથી પર યાને હું પરાત્પર છું. . . હું હતો, છું, હજીય હોવાનો; હું સનાતન છું, હું સદંતર છું. . બે ધડક પૂછ કોઈ પ્રશ્ન મને; કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું. . . હું છું સંદેશ ગેબનો સંદેશ; પત્ર વાહક નથી, પયંબર છું. . . ઉન્મત્ત આનંદનો છું હું સાગર; દત્ત અવધૂત છું, દિગમ્બર છું. . ધૂર્જટીથી નથી કમ ‘ઘાયલ’, રિન્દાના-સ્વાંગમાં હું શંકર છું. . . . . . . . "અમૃતલાલ_ભટ્ટ" (ઘાયલ) જન્મદિવસ #ઘાયલ_જન્મદિન #ઘાયલ #ગુજરાતી #gujaratipoet #greatpoet #august19 #birthdaypost #gujarati #thegreatgujarati #ghayal #posofgujarat #gujjuinsta

0
8/19/2019
245
gujaratipoet આજનો શબ્દ છે ઋક્ષરા. શબ્દનો ઉપયોગ કરી વાક્ય રચો અને નીચે કોમેન્ટ કરો.
.
.
.
.
.
#gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi #gujjupost

આજનો શબ્દ છે ઋક્ષરા. શબ્દનો ઉપયોગ કરી વાક્ય રચો અને નીચે કોમેન્ટ કરો. . . . . . #gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi #gujjupost

4
8/17/2019
50
gujaratipoet કારણ ન શોધ તું હસવા માટે,
જીવન ટુંકું છે આ રડવા માટે. નાના નાના સુખોથી સજાવી,
ઇન્દ્રધનુષ નવુંજ ઘડવા માટે. ઉઠ, ઉભો થા, ને આગળ વધ,
ઠોકર બની નથી, નડવા માટે. છે ઘણું પામવાનું, તને હજુય,
સેંકડો ક્ષણ છે બધું કરવા માટે. ડગ ભર મક્કમતાથી ‘અખ્તર’,
આતુર છે મુકામ મળવા માટે. -અખ્તર ખત્રી
#gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote #akhtar_khatri

કારણ ન શોધ તું હસવા માટે, જીવન ટુંકું છે આ રડવા માટે. નાના નાના સુખોથી સજાવી, ઇન્દ્રધનુષ નવુંજ ઘડવા માટે. ઉઠ, ઉભો થા, ને આગળ વધ, ઠોકર બની નથી, નડવા માટે. છે ઘણું પામવાનું, તને હજુય, સેંકડો ક્ષણ છે બધું કરવા માટે. ડગ ભર મક્કમતાથી ‘અખ્તર’, આતુર છે મુકામ મળવા માટે. -અખ્તર ખત્રી #gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote #akhtar_khatri

1
8/17/2019
61
gujaratipoet આજનો શબ્દ છે ચગેર. શબ્દનો ઉપયોગ કરી વાક્ય રચો અને નીચે કોમેન્ટ કરો.
.
.
.
.
.
#gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi #gujjupost

આજનો શબ્દ છે ચગેર. શબ્દનો ઉપયોગ કરી વાક્ય રચો અને નીચે કોમેન્ટ કરો. . . . . . #gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi #gujjupost

6
8/15/2019
34
gujaratipoet #gujarati #writer ચુનીલાલ કાલિદાસ મડિયા - ૯૭ વા જન્મદિવસ
#gujarat #literature #writersofindia #shortstories #books #drama #theatre #playwright #gujaratipoetry #gujaratipoet #poet #poems #novelwriting #novelist

#gujarati #writer ચુનીલાલ કાલિદાસ મડિયા - ૯૭ વા જન્મદિવસ #gujarat #literature #writersofindia #shortstories #books #drama #theatre #playwright #gujaratipoetry #gujaratipoet #poet #poems #novelwriting #novelist

0
8/12/2019
19
gujaratipoet દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવા સમે ખુદા તને પડકારવો હતો. એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો
જીતેલ દાવને ફરીથી હારવો હતો. રણમાંય મજા થાત, ખામી આપણી હતી
રણને જ આપણે બગીચો ધારવો હતો

જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો. ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો. – અશોકપુરી ગોસ્વામી
#gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote #ashokpurigoshwami #gujjugazal

દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો એવા સમે ખુદા તને પડકારવો હતો. એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો જીતેલ દાવને ફરીથી હારવો હતો. રણમાંય મજા થાત, ખામી આપણી હતી રણને જ આપણે બગીચો ધારવો હતો જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે, એવી જ હારથી તને ઉગારવો હતો. ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો, થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો. – અશોકપુરી ગોસ્વામી #gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote #ashokpurigoshwami #gujjugazal

0
8/10/2019
33
gujaratipoet બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.
‘ગની’ પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ
કોઈ પાંપણો ઢળ્યાં ત્યાં હું ઝૂકીઝૂકી ગયો છું.
– ગની દહીંવાલા
#gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote#gani_dahiwala #gani_dahivala #ganidahiwala

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો, ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું. ‘ગની’ પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ કોઈ પાંપણો ઢળ્યાં ત્યાં હું ઝૂકીઝૂકી ગયો છું. – ગની દહીંવાલા #gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote#gani_dahiwala #gani_dahivala #ganidahiwala

0
8/6/2019
40
gujaratipoet રંગો થી ભરપૂર દુનિયા જાંખી લાગશે,
તું એક વાર તાર રંગ માં રંગાઈ તો જો.
ચાર દીવાલો વચ્ચે પણ મોકળાશ લાગશે,
તું એક વાર મન મલક ના મેદાન માં ફરી તો જો.
પેલો નિષ્ઠુર કંદડતો શોર પણ મીઠો લાગશે,
તું એક વાર તારા અંદર ની ધૂન સાંભળી તો જો.
એ પાણી પણ સરકી સમુદ્ર માં રસ્તો આપશે,
તું અડગ મન થી એક ડગલું ચાલી તો જો. - અભિજીત મહેતા

#abhijeetmehta #authorabhijeet #lafz #poet #blogger #writer #poet #gujaratipoet #gujaratipoetry #gujaratilines #motivationalspeaker #motivator

રંગો થી ભરપૂર દુનિયા જાંખી લાગશે, તું એક વાર તાર રંગ માં રંગાઈ તો જો. ચાર દીવાલો વચ્ચે પણ મોકળાશ લાગશે, તું એક વાર મન મલક ના મેદાન માં ફરી તો જો. પેલો નિષ્ઠુર કંદડતો શોર પણ મીઠો લાગશે, તું એક વાર તારા અંદર ની ધૂન સાંભળી તો જો. એ પાણી પણ સરકી સમુદ્ર માં રસ્તો આપશે, તું અડગ મન થી એક ડગલું ચાલી તો જો. - અભિજીત મહેતા #abhijeetmehta #authorabhijeet #lafz #poet #blogger #writer #poet #gujaratipoet #gujaratipoetry #gujaratilines #motivationalspeaker #motivator

3
8/6/2019
117
gujaratipoet ટેગ કરો તમારા જાર ને..!! આજનો શબ્દ છે જાર.
શબ્દનો ઉપયોગ કરી વાક્ય રચો અને નીચે કોમેન્ટ કરો.
.
.
.
.
.
#gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi #gujjupost #shabdkosh

ટેગ કરો તમારા જાર ને..!! આજનો શબ્દ છે જાર. શબ્દનો ઉપયોગ કરી વાક્ય રચો અને નીચે કોમેન્ટ કરો. . . . . . #gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi #gujjupost #shabdkosh

9
8/3/2019
39
gujaratipoet આજનો શબ્દ છે તાપરી.
શબ્દનો ઉપયોગ કરી વાક્ય રચો અને નીચે કોમેન્ટ કરો.
.
.
.
.
.
#shabdkosh #gujjuvocab 
#gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi

આજનો શબ્દ છે તાપરી. શબ્દનો ઉપયોગ કરી વાક્ય રચો અને નીચે કોમેન્ટ કરો. . . . . . #shabdkosh #gujjuvocab #gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi

9
8/1/2019
45
gujaratipoet આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે. ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે. -કૈલાસ પંડિત
#kailashpandit #kailash_pandit #gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote #garvigujarat

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો, રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે. ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું, લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે. -કૈલાસ પંડિત #kailashpandit #kailash_pandit #gujarati #gujarati_quotes #gujaratis #gujaratifilm #gujaratikalakar #gujaratikavi #gujaratisong #gujaratighazal #gujarat_diaries #gujarati_dayro #gujaratishayri #gujaratiquotes #gujaratiquotes #gujarativato #gujarati_shayar #gujaratimovie #gujaratisayari #gujaratikavita #gujarativichar #gujaratigazal #gujaratishayari #gujaratipoet #gujarati_diary #gujaratisuvichar #gujaratipoem #gujaratipoem #gujaratimotivation #gujaratiquote #garvigujarat

0
7/31/2019
39
gujaratipoet આજનો શબ્દ છે ઔવલ.
શબ્દનો ઉપયોગ કરી વાક્ય રચો અને નીચે કોમેન્ટ કરો.
.
.
.
.
.
.
#gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi #shabdkosh #first

આજનો શબ્દ છે ઔવલ. શબ્દનો ઉપયોગ કરી વાક્ય રચો અને નીચે કોમેન્ટ કરો. . . . . . . #gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi #shabdkosh #first

8
7/30/2019
48
gujaratipoet આજનો શબ્દ છે ખગડો.
શબ્દનો ઉપયોગ કરી વાક્ય રચો અને નીચે કોમેન્ટ કરો.
.
.
.
.
.
#shabdkosh #gujjuvocab
#gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi

આજનો શબ્દ છે ખગડો. શબ્દનો ઉપયોગ કરી વાક્ય રચો અને નીચે કોમેન્ટ કરો. . . . . . #shabdkosh #gujjuvocab #gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi

8
7/29/2019
53
gujaratipoet શરૂઆત ના મૂળ ભુલ્યો પાછો વળી જા,
તારો આ મારગ નથી પાછો વળી જા.
.
ચૂપ ચાપ તું ન ચાલે પાછો વળી જા,
જો શોર નથી થતો તો પાછો વળી જા.
.
થાય ભૂલ તો જીવન માં, હારી ન જા,
જ્યા થી શરૂ કર્યું ત્યાં જ પાછો વળી જા.
.
ફરી શરૂઆત કરી શકીશ મુંજાય ન જા,
એ તો સપનું હતું ઊંઘ ઉડાડી દે, 'ને હવે સપના નું જીવન આવી જીવી જા. - અભિજીત મહેતા

#abhijeetmehta #authorabhijeet #lafz #poet #blogger #writer #hindiwriting #hindiauthors #hindikibindi #hindikavita #gujaratipoet #gujaratikavita #gujaratishayari #love

શરૂઆત ના મૂળ ભુલ્યો પાછો વળી જા, તારો આ મારગ નથી પાછો વળી જા. . ચૂપ ચાપ તું ન ચાલે પાછો વળી જા, જો શોર નથી થતો તો પાછો વળી જા. . થાય ભૂલ તો જીવન માં, હારી ન જા, જ્યા થી શરૂ કર્યું ત્યાં જ પાછો વળી જા. . ફરી શરૂઆત કરી શકીશ મુંજાય ન જા, એ તો સપનું હતું ઊંઘ ઉડાડી દે, 'ને હવે સપના નું જીવન આવી જીવી જા. - અભિજીત મહેતા #abhijeetmehta #authorabhijeet #lafz #poet #blogger #writer #hindiwriting #hindiauthors #hindikibindi #hindikavita #gujaratipoet #gujaratikavita #gujaratishayari #love

0
7/29/2019
120
gujaratipoet Share your experiences on writing in the comment section below #keepwriting

#2liners by @one_toy_ 
Follow for more @i.versetile .
.
.
.
.
#gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi #writing #shabd

Share your experiences on writing in the comment section below #keepwriting #2liners by @one_toy_ Follow for more @i.versetile . . . . . #gujjukavita #Gujarat #gujarati #gujjupoems #gujaratipoet #gujaratipoem #gujjufeels #gujju_amdavadi #audiopoetry #followerpost #followformore #gujaratisahitya #sahityapremi #writing #shabd

0
7/28/2019
58